સેવા    કેમ્પ 
                                                                                                    તા. ૨૧.૦૯.૨૦૧૦

Picture
SEVA CAMP
દર સાલ ની જેમ આ વર્ષે પણ વડગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા ભાદરવી પુંનમ નિમિત્તે અબાજી પગપાળા યાત્રિકો માટે સુદર સેવા કેમ્પ નુ આયોજન વડગામ મા કરવામા આવ્યુ. તા. ૧૭.૦૯.૨૦૧૦ ના રોજ ગામ ના ગણમાન્ય વ્યક્તિ ઓ ની ઉપસ્થિતિ મા સેવા કેમ્પ નો શુભારંભ કરવામા આવ્યો. આ પ્રસંગે દાંતા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વસંત ભાઈ  ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર સાલ ની જેમ આ વર્ષે પણ યાત્રિકો માટે બટાકા પૌઆ નો નાસ્તો અને ચા-કોફી અને પાણી ની વ્યવ્સ્થા ચૌધરી યુવા પરિવાર ના યુવાનો  ધ્વારા કરવામા આવી હતી.ગામ મા આ દિવસો દરમિયાન સેવા કેમ્પ ના  સ્થળે ભક્તિમય વાતાવરણ સર્જાય છે.અને ગામ ના દરેક કોમ ના લોકો કોમી એખલાસ થી સેવા કેમ્પ ની મુલાકાત લઈ બનતો સહ્યોગ આપે છે. આ સેવા કેમ્પ તા. ૧૭.૦૯.૨૦૧૦ થી તા. ૨૧.૦૯.૨૦૧૦ દરમિયાન ચાલુ રહેશે.