Mr.Pelle & Sijn from The Netherland

Picture
Mr.Pelle and his wife Sijn Visited Vadgam on 2008 and stay in vadgam for 3 day's.
They Post a following message in visitor's Book.
Thank you very much for invitation to visit you ! It is a great honour to meet you all.Our best vishesfor the culture of your sports & youth club.we truly think you will make it a success.I enjoyed the cricket match and tried myself.....difficult".may be the ladies of this village will play better than me."

Mr.Mrugeshbhai shah from Baroda

Picture
MR.Mrugeshbhai shah Visited vadgam on 14.09.2008. we invited them for main Guest for educational seminaar.he is educationalist and  run a website www.readgujarati.com

He post a following message in visitor's book.

વડગામ ની મુલાકાત ખુબ જ રમણિય અને આનદદાયક રહી. આ સાથે જ  વડ જેવી વિરાટ પ્રવ્રુતિઓ કરી શકે તેવુ ગામ છે.ભાષા,સાહિત્ય ,ગીત અને સંગીત મા અગ્રેસર છે અને ભવિષ્ય મા રહેશે તેવી પ્રભુ પ્રર્થના. વિવિધ પ્રવ્રુતિ મા રસ લેતા ગ્રામજનો નો ઉત્સાહ અને આદર આજીવન સ્મરણિય રહે તેવા છે.શુભ પ્રવ્રુતિઓનુ અને આસપાસ ના ગામો માટે ઉદાહરણિય કાર્ય આ ગામ ધ્વારા થઈ રહ્યુ છે. આ માટે વડગામ વેલ્ફેર ટ્રસ્ટ ના સભ્યો અને બધા જ  ગ્રામ જનો  અને નિતિનભાઈ ને મારી ખુબ ખુબ શુભેચ્છાઓ.

Mr.Akhilbhai Sutariya from valsaad

Picture
Mr.Akhilbhai Sutariya and his wife Truptiben from valsaad (www.akhiltv.com) visited vadgam on 13.02.2010 for help us to inspiration video presentation through multimedia for village youth and children.we organized one day inspiration video program in village for village youth.

He posted following message in visitors book.

તા. ૧૩/૧૪ ફેબ્રુ.-૨૦૧૦ ના બે દિવસ દરમિયાન માર્ગદર્શન ગુજરાત યાત્રા નો વડગામ ખાતે નો પડાવ અને રોકાણ નુ અનોખુ સસ્મરણ બની રહ્યુ.યજમાન હંસાબેન અને નિતિંનભાઈ ની સાદગી સહિતની સરળતા અમને પિરસાયેલા સ્વાદિષ્ટ ભોજનનો પર્યાય બની રહી. ગામના બાળકો માટે નિતિંનભાઈ અને તેમની સમગ્ર ટીમે જે દ્રષ્ટીકોણ થી વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધર્યા છે તેનુ પરિણામ લાબા ગાળે સમાજ ને અવશ્ય સુદ્રઢ બનાવશે.રાષ્ટ્ર ના ઘડતર માટે બાળકો ને તેમના પાઠ્યપુસ્તકો ની બહારની દુનિયાનુ વ્યહવારૂ નોલેજ મેળવી આપવા આધુનિક ટેકનોલોજી અપનાવીને કાર્યશીલ એવા વડગામ ના આ યુવાનો ને અંતરની શુભેચ્છાઓ. 


Mr.Gaurav Desai from Ahmedabad

Picture
Mr.Gaurav Desai from Ahmedabad visited vadgam on 11.09.2010 for discussion on kid's club activities.

He posted a following message in visitor's book.
The First Village I have ever saw in our nation which is "building tomorrow".The youth of the village actively takes part to build the future by providing knowledgeable progress to the pupils of schools here and in actual they are pouring the knowledge to be the best citizen of the nation in this pupils.

a solute to all youth society here.